Learnings from Shri Utkarshbhai Shah (Founder-JITO Ahmedabad, Past President-JITO Apex)

  • Home
  • Learnings from Shri Utkarshbhai Shah (Founder-JITO Ahmedabad, Past President-JITO Apex)

Sep 28 - Sep 28, 2022
17:00 PM - 19:00 PM

Location
YMCA

Event Type:
Free

JITO - Gujarat Zone
-

Event Detail

પ્રિય મિત્રો,

આપણા સૌના લાડીલા જીતોના ફાઉન્ડર શ્રી ઉત્કર્ષભાઈ શાહ થી આપણે સૌ ઘણું શીખ્યા છીએ, આ સંસ્થાના વિકાસ માં તેમનું બહુમૂલ્ય યોગદાન છે. આજે ઘણાબધા જીતો મેમ્બર તેમજ અન્ય સામાજિક સંસ્થાના મેમ્બર્સ તેમની જોડેથી શીખીને તેમજ માર્ગદર્શન મેળવીને આગળ વધ્યા છે તેથી એક અગત્યનો કાર્યક્રમ "Learnings from Utkarshbhai" તારીખ ૨૮ સપ્ટેમ્બર ના રોજ YMCA માં આયોજિત કરવામાં આવેલ છે જેમાં આપણે તેમની સાથે ના વિતાવેલા સમય ને યાદ કરીશુ અને તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરીશુ.

આપ સૌ આ કાર્યક્રમમાં આપના શ્રીમતી સાથે ખાસ હાજરી આપશો તેવી વિનંતી સહ.

ચેતન શાહ
ચેરમેન
   
આસિત શાહ
ચીફ સેક્રેટરી