Loading Events

« All Events

  • This event has passed.

Textile Leaders’ Conclave 2025

July 19, 2025 @ 4:00 pm - 8:00 pm

textile-img

ટેક્સટાઇલ લીડર્સ કોન્ક્લેવ ૨૦૨૫

JITO અમદાવાદ અને CII ગુજરાત દ્વારા સંયુક્ત રીતે આયોજિત ટેક્સટાઇલ લીડર્સ કોન્ક્લેવ ૨૦૨૫ માં ગુજરાતભરના 200+ ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો જોડાશે.

તારીખ:- શનિવાર, ૧૯ જુલાઈ ૨૦૨૫
સમય:- સાંજે ૪:૦૦ વાગ્યાથી, કાર્યક્રમ બાદ નેટવર્કિંગ ડિનર
સ્થળ:- હોટેલ લે મેરિડિયન, અમદાવાદ

જો આપ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવ તો આપનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી જોડાશો.
રજીસ્ટ્રેશનનો નિઃશુલ્ક છે પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે ફરજિયાત છે.

રજીસ્ટ્રેશન લિંક : https://lnk.ink/textileleadersconclave

ઋષભ પટેલ
ચેરમેન, જીતો અમદાવાદ

રાજીવ છજેર
સિનિયર વાઇસ ચેરમેન અને પ્રોગ્રામ કન્વીનર

મનીષ શાહ
ચીફ સેક્રેટરી, જીતો અમદાવાદ

દિલીપ સોનીગરા
કન્વીનર – ટેક્સટાઇલ કમિટી

📞 જીતો ઓફિસ: (079) 27540304/05

Details

Date:
July 19, 2025
Time:
4:00 pm - 8:00 pm
Event Category:

Venue

Hotel Le Meriden, Ramdevnagar, Satellite
Hotel Le Meriden, Ramdev Nagar Cross Road, Satellite,
Ahmedabad,, Gujarat 380015