
- This event has passed.
Associating skill dev. with sadharmik Jain 2021
November 11, 2021 @ 2:00 pm - 4:00 pm

Event Detail
જીતો લેડીઝ વિંગ ના સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગેની જાણકારી કૃષ્ણનગર આસપાસની બહેનોને આપવા માટે ની મીટીંગ મહાસુખ નગર જૈન સંઘ (કૃષ્ણનગર પાસે) ના ઉપાશ્રય માં તારીખ 11 નવેમ્બર ના રોજ ગુરૂવારે બપોરે 2.00 વાગ્યે રાખેલ છે તો આપ મિટિંગ માં આવશો.
— શ્રી સ્થુલભદ્રસૂરીશ્વરજી જૈન આરાધના ભવન, નાકોડા પાર્ક,,
શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન દેરાસર પાસે,, મહાસુખ નગર,, નરોડા રોડ*.
Event type: Free
Venue: Naroda
Organizer: JITO – Gujarat Zone