
- This event has passed.
Blood Donation Camp 2022
September 17, 2022 @ 8:00 am - 6:00 pm

Event Detail
જય જીનેન્દ્ર!
તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ અને જીતો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિવિધ સંસ્થાઓના સહયોગથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 60 થી વધુ સ્થળોએ શનિવાર 17મી સપ્ટેમ્બરના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન સવારે 9 કલાકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવશે.
અસિત શાહ
મુખ્ય સચિવ
જીતો અમદાવાદ
Event type: Free
Venue: Ahmedabad
Organizer: JITO – Gujarat Zone