
- This event has passed.
Chemical Conclave 2024
July 27, 2024 @ 4:00 pm - 5:30 pm

Event Detail
મિત્રો,
આપણે જીતો કેમિકલ કનેક્ટ માં ખાસ મળીશું. આપની કંપનીના વીઝીટીંગ કાર્ડ સાથે અવશ્ય લાવશો. આપણે બિઝનેસ નેટવર્કિંગ કરીશું તથા જીતો બિઝનેસ બજારની મુલાકાત લઈશું.
આપને પધારવાનું હાર્દિક આમંત્રણ છે.
આસિત શાહ,
ચેરમેન- જીતો,અમદાવાદ
ભદ્રેશ શાહ,
કન્વીનર,જીતો કેમિકલ કનેક્ટ.
Event type: Free
Venue: YMCA
Organizer: JITO – Gujarat Zone