
- This event has passed.
Chhash Vitran 2024
May 1, 2024 @ 12:00 pm - May 7, 2024 @ 5:00 pm

Event Detail
JITO JBN Pioneer દ્વારા આયોજીત ની:શુલ્ક છાસ વિતરણ સેવા
JITO JBN Pioneer ચેપ્ટર ના સભ્યો દ્વારા સેવા ના કર્યો ઘણા સમય થી કરવામાં આવ્યા છે, ચાલુ વર્ષે ઉનાળા ની તીવ્ર ગરમી જોઈ સભ્યો દ્વારા અમદાવાદ ના મુખ્ય 2 સ્થળ ઉપર ની:શુલ્ક છાસ વિતરણ સેવા વિતરણ નો કાર્યકમ આશરે 1 મહિના માટે કરવાનું નક્કી કરેલ છે, આ સેવા આવતીકાલ 07.05.2024 થી 31.05.2024 સુધી સવારે 11 થી 2 સુધી સદંતર ચાલુ રહેશે
આ સેવા કાર્ય આવતીકાલ થઇ શરુ થઇ રહી છે તો આપ સૌ મહાનુભાવો, દાતા શ્રી અને તમામ ભાગ્યશાળી સભ્યો ને નમ્ર વિનંતી છે કે આવતીકાલે સવારે 11.45 કલાકે હાજરી આપી ટીમ ને પ્રોત્સાહિત કરશો
આ સત્કાર્ય માં JBN Pioneer ના સભ્યો દ્વારા ઉદાર હાથે ફાળો આપ્યો છે તે માટે દરેક પુણ્યશાળી ઓ ની ખુબ ખુબ અનુમોદના 🙏
સમય તથા સ્થળ:
પ્રથમ સમય અને સ્થળ : 11:45 કલાકે, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા
https://maps.app.goo.gl/gPGLFFk9dnepPMUY9
દ્વિતીય સમય અને સ્થળ : 12:30 કલાકે, લક્ષ્મી ગાંઠિયા પાસે, ગુરુકુળ.
https://maps.app.goo.gl/Tuo9vZXfwdhoLkBq6
આપની હાજરીના અભિલાષી,
Leadership Team
JBN Pioneer
Event type: Free
Venue: Laxmi Ganthiya Rath, Gurukul & Naranpura char rasta
Organizer: JITO – Gujarat Zone