Loading Events

« All Events

  • This event has passed.

Deepavali Sneh Milan 2024

October 27, 2024 @ 7:30 pm - 10:30 pm

Event Detail

મેમ્બરશ્રી,

જીતો અમદાવાદ ના ચીફ પેટ્રન તેમજ પેટ્રન મેમ્બર્સના દિવાળી ડિનર નું આયોજન બાગબાન પાર્ટી પ્લોટ માં ૨૭ ઓક્ટોબર ને રવિવાર ના રોજ કરેલ છે જેમાં આપશ્રીને જીવનસાથી સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે. આપશ્રીની અમે આતુરતાથી રાહ જોઈએ છીએ. આપણે 27 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 7:30 વાગે બાગબાન પાર્ટીપ્લોટ માં મળીએ છીએ.

સુંદર આયોજન થઇ શકે તે હેતુથી નીચેની લિંક પર આપની વિગત આપશો તેવી વિનંતી

https://bitly.cx/et9Hph

ટીમ જીતો અમદાવાદ

Event type: Free

Venue: Baghban Party Plot

Organizer: JITO – Gujarat Zone

Details

Date:
October 27, 2024
Time:
7:30 pm - 10:30 pm
Event Category: