Loading Events

« All Events

Diwali Get Together

November 6, 2025 @ 6:00 pm - 10:00 pm

Dear JITO Members,

JITO Ahmedabad is organizing a Diwali Sneh Milan (Get-Together) for FCP and Patron Members on Thursday, November 6th, at Rajwadu. You are cordially invited with your spouse to join us. Let’s celebrate the new year together!

For arrangement purposes, kindly indicate your preference through the following link: https://cutt.ly/Diwali_Get_Together

Team JITO Ahmedabad


પ્રિય જીતો મેમ્બર્સ,

જીતો અમદાવાદના FCP અને Patron મેમ્બર્સનું દિવાળી સ્નેહમિલન તારીખ ૬ નવેમ્બર ને ગુરુવારના રોજ સાંજે રજવાડુંમાં આયોજિત કરવામાં આવેલ છે. આપશ્રી ને આપના જીવનસાથી સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપણે સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરીશુ.

વ્યવસ્થાના ભાગરૂપે નીચેની લિંકમાં આપની પસંદગી જણાવશો જેવી નમ્ર વિનંતી સહ
https://cutt.ly/Diwali_Get_Together

જીતો અમદાવાદ ટીમ

Details

Date:
November 6, 2025
Time:
6:00 pm - 10:00 pm
Event Category:
Event Tags:
, ,

Organizer

Jito Ahmedabad

Venue

Rajwadu
Nr. Jivraj Tolnaka, Malav Talav Rd, behind Ambaji Temple, Lavanya Society, Jivraj Park, ,
Ahmedabad, Gujarat 380007 India
+ Google Map