
- This event has passed.
Ek Ped Maa Ke Naam
September 17, 2025

ડીયર કમિટી મેમ્બર
આપણા સહુના લાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસે તેમના પર્યાવરણ પ્રેમને ધ્યાનમાં રાખીને તેમના અભિયાન “એક પેડ માં કે નામ” અંતર્ગત સમસ્ત જીતો દ્વારા ૯ લાખ વૃક્ષ રોપવામાં આવશે અને જીતો અમદાવાદ પણ તેમાં જોડાશે.
આપણા પરિવાર મિત્ર એવા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક હાજરીમાં આપણે સહુ ગાંધીનગર ખાતે તેની શુભ શરુવાત કરીશુ તો આપણે સહુ સવારે ૯ વાગે ગાંધીનગર પહોંચવાનું છે.
આભાર સહ
ઋષભ પટેલ
જીતો અમદાવાદ-ચેરમેન