
- This event has passed.
GST Compliances 2023
December 16, 2023 @ 4:00 pm - 6:30 pm

Event Detail
આદરણીય સભ્યશ્રી,
વર્તમાન સમયમાં વેપાર તથા ઉદ્યોગ જગતને GST ના જટિલ કર માળખા ને સમજવામાં તથા અમલીકરણમાં અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે.
GST કર માળખાને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જીતો અમદાવાદ અને CREDAI AHMEDABAD GIHED સાથે મળીને 16મી ડિસેમ્બર 2023 શનિવારના રોજ સાંજે 4.30 થી 6.30 વાગ્યા સુધી સેમિનાર નુ આયોજન કરેલ છે. જેમાં આપ અને આપના પ્રતિનિધિ ને ભાગ લેવો હોય તો રજીસ્ટ્રેશન કરો અને આપના GST બાબતે પ્રશ્નો 9727747184 પર મોકલી આપો.
રજિસ્ટર કરો: https://cutt.ly/Registration-for-GST-Compliances
Event type: Free
Venue: Credai Ahmedabad House
Organizer: JITO – Gujarat Zone