Loading Events

« All Events

  • This event has passed.

Learnings from Shri Utkarshbhai Shah (Founder-JITO Ahmedabad, Past President-JITO Apex) 2022

September 28, 2022 @ 5:00 pm - 7:00 pm

Event Detail

પ્રિય મિત્રો,

આપણા સૌના લાડીલા જીતોના ફાઉન્ડર શ્રી ઉત્કર્ષભાઈ શાહ થી આપણે સૌ ઘણું શીખ્યા છીએ, આ સંસ્થાના વિકાસ માં તેમનું બહુમૂલ્ય યોગદાન છે. આજે ઘણાબધા જીતો મેમ્બર તેમજ અન્ય સામાજિક સંસ્થાના મેમ્બર્સ તેમની જોડેથી શીખીને તેમજ માર્ગદર્શન મેળવીને આગળ વધ્યા છે તેથી એક અગત્યનો કાર્યક્રમ “Learnings from Utkarshbhai” તારીખ ૨૮ સપ્ટેમ્બર ના રોજ YMCA માં આયોજિત કરવામાં આવેલ છે જેમાં આપણે તેમની સાથે ના વિતાવેલા સમય ને યાદ કરીશુ અને તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરીશુ.

આપ સૌ આ કાર્યક્રમમાં આપના શ્રીમતી સાથે ખાસ હાજરી આપશો તેવી વિનંતી સહ.

ચેતન શાહ
ચેરમેન

આસિત શાહ
ચીફ સેક્રેટરી

Event type: Free

Venue: YMCA

Organizer: JITO – Gujarat Zone

Details

Date:
September 28, 2022
Time:
5:00 pm - 7:00 pm
Event Category: