Loading Events

« All Events

  • This event has passed.

Patron & Life Members Family Meet 2023

August 22, 2023 @ 6:30 pm - 8:00 pm

Event Detail

આદરણીય મેમ્બરશ્રી,

જીતો અમદાવાદ પેટ્રન મેમ્બર અને લાઈફ મેમ્બર મીટ આજે મંગળવાર ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ ખાતે સાંજે 6:30 કલાકેથી રાખવામાં આવેલ છે.

👉 મુંબઈના તથા સંગીત જગતના અત્યંત લોકપ્રિય કલાકાર શ્રી સંદીપ પંચવટકર ના સંગીતના આ સુપ્રસિદ્ધ પ્રોગ્રામ ને માણવા અવશ્ય પધારશોજી.

👉 જેમાં સાંજે 6.30 થી 8.00 નેટવર્કિંગ તથા ડિનર

👉 8.30 વાગ્યાથી સંગીત કાર્યક્રમ “સંગમ ઉત્સવ” માણીશું.

આ કાર્યક્રમમાં આપ આપના જીવનસાથી સાથે આમંત્રિત છો. આમંત્રણ કાર્ડ આ સાથે સામેલ છે.

આપેલ લિંક માં આપની ઉપસ્થિતિ અચૂક નોધાવશોજી.

👉 નોંધ : સંગીતનો કાર્યક્રમ 8.30 વાગ્યાથી શરૂ કરવાનો હોવાથી ભોજન કાઉન્ટર 8.00 વાગે બંધ કરી દેવામાં આવશે.

Event type: Free

Venue: Karnavati Club

Organizer: JITO – Gujarat Zone

Details

Date:
August 22, 2023
Time:
6:30 pm - 8:00 pm
Event Category: