
- This event has passed.
Seva Setu 2024
June 23, 2024 @ 10:00 am - 1:00 pm

Event Detail
સ્નેહી શ્રી,
પ્રણામ! 🙏
જીતો દ્વારા ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપતો કાર્યક્રમ “સેવા સેતુ બાય જીતો” નું આયોજન તારીખ ૨૩-૦૬-૨૦૨૪ ને રવિવાર ના રોજ દિનેશ હોલ માં કરેલ છે જેમાં જૈન સંઘ, જ્ઞાતિ અને સમાજના આગેવાન પધારવાના છે તો આપશ્રી ને ખાસ પધારવા વિનંતી છે.
આપશ્રી કાર્યક્રમ માં પધારવાના હોય તો નીચેની લિંક માં આપની માહિતી આપવા નમ્ર વિનંતી છે.
અસિત શાહ
ચેરમેન
ઋષભ પટેલ
સિનિયર વાઇસ ચેરમેન
પ્રવેશ મહેતા
ચીફ સેક્રેટ
Event type: Free
Venue: Dinesh Hall
Organizer: JITO – Gujarat Zone