
- This event has passed.
Skill Development Centre Launched 2022
September 26, 2022 @ 7:00 pm - 9:00 pm

Event Detail
જીતો અમદાવાદ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેકટ
જીતો સેન્ટર ફોર એકસલેન્સ પ્રોજેકટ અંતર્ગત જીતો અમદાવાદ અને અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે વિવિધ કોર્સ દ્વારા જૈન શ્રાવક અને શ્રાવિકાઓના સ્કીલ (કૌશલ્ય) નો વિકાસ કરીને તેઓને આત્મનિર્ભર અને પરિવાર સહાયક બનાવવામાં આવે છે. આ પ્રોજેકટ અંતર્ગત ન્યુ વાસણા વિસ્તારના રહેવાસી જૈન શ્રાવક-શ્રાવિકા માટે કોમ્પ્યુટર GST with Tally કોર્ષ માટે ટ્રેનિગ સેન્ટરની શુભ શરૂઆત શ્રેષ્ઠીવર્ય શ્રી રમેશભાઈ ચીમનભાઈ શાહ (રાજયશ ગ્રુપ) ના વરદ હસ્તે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવશે.
ન્યુ વાસણા ટ્રેનિગ સેન્ટર નો શુભારંભ
સ્થળ : બ્લોક સી/૪૨૦, રાજયશ રાઈઝ, વિશાલા હોટલ પાસે, અમદાવાદ
સમય : સાંજે ૭.૦૦ કલાકે, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨, સોમવાર
સહયોગ…રાજયશ ગ્રુપ
શ્રી અમીઝરા વાસુપૂજ્ય જૈન સંઘ, ન્યુ વાસણા
Event type: Free
Venue: Vasna
Organizer: JITO – Gujarat Zone