Loading Events

« All Events

  • This event has passed.

Uttarayan Jivdaya Camp

January 15, 2026 @ 9:30 am - 5:30 pm

ઉત્તરાયણમાં ઘાયલ થયેલ પશુ તેમજ પંખી માટે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત જીવદયા કેમ્પમાં આપણી સંસ્થા જીતો અમદાવાદ ચેપ્ટર પણ સહદાતા તરીકે જોડાયું.
આ કેમ્પની મુલાકાત અને પ્રવૃત્તિને નિહાળી શકાય તેમાટે જીતો મેમ્બર માટે આજે ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં જીતો મેમ્બર ઉત્સાહ સાથે જોડાયા અને આ સુંદર પ્રવુત્તિને આપ પણ નિહાળો તેવી વિનંતી.

રાજીવ છાજર
ચેરમેન
સી.એ (ડો) જૈનિક વકીલ
ચીફ સેક્રેટરી

Details

Date:
January 15, 2026
Time:
9:30 am - 5:30 pm
Event Category:

Venue

Jivdaya Charitable Trust