
- This event has passed.
Jito Plastic Networking Conclave
June 21, 2025 @ 6:00 pm - 9:00 pm

Event Detail
પ્રિય જીતો મેમ્બર,
જીતો અમદાવાદ ચેપ્ટરના પ્લાસ્ટિક ટ્રેડ કમીટી દ્વારા આગામી દિવસોમાં પ્લાસ્ટિક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવનાર છે. જો આપ પ્લાસ્ટિકને રિલેટેડ વ્યવસાય કરી રહેલ હોઈ તો આપ પણ કોન્ક્લેવમાં જોડાઈ શકો છો, જો આપ પ્લાસ્ટિક ટ્રેડ ગ્રુપમાં ના જોડાયેલ હોઈ તો આપને નીચેની લિંક દ્વારા પ્લાસ્ટિક ટ્રેડ ના Whatsapp ગ્રુપમાં જોડાવવા આમંત્રિત કરીએ છીએ.
Link to join WhatsApp group: https://chat.whatsapp.com/ByQnd4hFZ9g7vfCwEp8xc
આપના પ્લાસ્ટિકના વ્યવસાયની માહિતી અમને નીચેના Google ફોર્મમાં આપવા વિનંતી છે.
https://forms.gle/efo2tLV47oJPtgY8 પર
ટીમ જીતો અમદાવાદ