Loading Events

« All Events

  • This event has passed.

Samvad – Navkar Divas Pre event Day 2025

April 3, 2025 @ 7:30 pm - 9:00 pm

Event Detail

આજ રોજ જીતો એપેક્ષ વાઈસ ચેરમેનશ્રી હિમાંશુભાઈ શાહ, સ્ટીરીંગ કમિટી મેમ્બર તથા પાસ્ટ ચેરમનશ્રી જીગીશભાઈ દોશી, જીતો ચેરમેનશ્રી ઋષભ પટેલ, ચીફ સેક્રેટરીશ્રી મનિષ ડી. શાહ તથા નવકાર દિવસ કન્વીનર તથા પાસ્ટ ચેરમેનશ્રી આસિત શાહે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે ગુજરાત રાજયના માન.ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને નવકાર જાપનો કળશ અર્પણ કરેલ છે.

માન. ગૃહમંત્રીશ્રીએ આ કાર્યક્રમની સફળતા માટે અમદાવાદ શહેરના શ્રીસંઘો, યુવક મંડળો, તમામ જ્ઞાતિઓના અગ્રણીશ્રીઓને રૂબરુ મળવા માટે અનેરો ઉત્સાહ બતાવ્યો છે તેના અનુસંધાને તા. 03-04-2025ના રોજ એક અલાયદી મિટીંગ નું આયોજન કરેલ છે. તથા તેઓશ્રી 9 એપ્રિલ 2025 ના GMDC ગ્રાઉન્ડમાં યોજાનાર નવકાર મહામંત્ર જાપના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. જે આપણા સૌ જૈન સમાજો માટે લાગણીશીલ ઘડી છે.

સૌ સાથે જોડાવ-નવકાર મહામંત્રને વિશ્વ વ્યાપી બનાવો

ટીમ જીતો અમદાવાદ


JITO Ahmedabad is set to celebrate Vishwa Navkar Mahamantra Diwas in the presence of the Honourable Home Minister of Gujarat, Shri Harshbhai Sanghvi. Today, prominent JITO leaders, Jito Apex Vice Chairman Shri Himanshu Shah, Jito Ahmedabad Steering Committee Member Shri Jigish Doshi, Jito Ahmedabad Chairman Shri Rushabh Patel, Chief Secretary Shri Manish Shah and Navkar Diwas Convener & Steering Committee Member Shri Asit Shah presented a Kalash to the H’ble Home Minister, who has expressed keen interest in the program’s success.

He is excited to meet the representatives from Ahmedabad’s Shrisanghs, youth associations and community leaders. A special meeting has been scheduled for April 3, 2025, to further discuss the initiative.

Additionally, the Honourable Home Minister has confirmed his participation in the Navkar Mahamantra Jaap program, which will be held at GMDC Ground on April 9, 2025. This event is expected to be a deeply significant occasion for the Jain community. The celebration aims to unite devotees and promote the Navkar Mahamantra as a global spiritual movement.

Team JITO Ahmedabad invites everyone to join in making this initiative a grand success.

Event type: Free

Venue: Dinesh Hall

Organizer: JITO – Gujarat Zone

Details

Date:
April 3, 2025
Time:
7:30 pm - 9:00 pm
Event Category: