Shakti thi, shakti hai

various places in Ahmedabad Ahmedabad, India

Shakti Thi, Shakti Hai” – હવે ભવિષ્ય પણ આજ બનાવશે JITO Ladies Wing Ahmedabad proudly presents “Saksham”, an inspiring initiative to empower women toward self-reliance through skill development and confidence-building. 💠 જિતોની પહેલ – મહિલાઓની આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલુ This effort is dedicated especially for our Sadharmik Ladies, creating

Shraman Swasthya Parva

various places in Ahmedabad Ahmedabad, India

પ્રમુખશ્રી / ટ્રસ્ટીશ્રી પરમાત્માએ સ્થાપેલ ચતુર્વિધ સંઘના બે પ્રમુખ અંગ પૂજય સાધુ સાધ્વીજી છે, તેમની સુશ્રુષા-વૈયાવચ્ચ કરવી તે સંઘની સાથે સાથે પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાનું કર્તવ્ય છે. પરમાત્માએ પણ પૂજય સાધુ-સાધ્વીજીની સેવા કામને ઉત્તમ કાર્ય ગણ્યું છે. વર્તમાન સમયમાં અનેક શારીરીક પ્રતિકુળતામાં તબીબી સારવાર લેવી આવશ્યક રહે છે. જૈન શાસનના તમામ ફીરકા